આણંદ સાયબર પોલીસે છેતરપિંડીના ભોગ બનેલા અરજદારોને ₹1.10 કરોડ પરત અપાવ્યા, સાયબર ક્રાઇમ સામે સફળતા મળી.
આણંદ સાયબર પોલીસે છેતરપિંડીના ભોગ બનેલા અરજદારોને ₹1.10 કરોડ પરત અપાવ્યા, સાયબર ક્રાઇમ સામે સફળતા મળી.
Published on: 29th July, 2025

આણંદ પોલીસે સાયબર ક્રાઇમના ભોગ બનેલા નાગરિકોને ₹1,10,46,103 પરત અપાવ્યા. સાયબર ફ્રોડથી બચવા માટે બેંક એકાઉન્ટ કે OTP માહિતી શેર ન કરવી, Team Viewer જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવી, અને અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં. ઓનલાઇન ખરીદીમાં ઓફિશિયલ વેબસાઇટ ચકાસવી અને અજાણી લિંક ન ખોલવી.