IND vs ENG: બુમરાહ, શાર્દુલ, પંત અને કંબોજ બહાર, કરૂણ નાયરને તક, ભારતીય ટીમની પ્રથમ બેટિંગ.
IND vs ENG: બુમરાહ, શાર્દુલ, પંત અને કંબોજ બહાર, કરૂણ નાયરને તક, ભારતીય ટીમની પ્રથમ બેટિંગ.
Published on: 31st July, 2025

IND vs ENG ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાનમાં શરૂ. ભારતીય ટીમ શુભમન ગિલની આગેવાની હેઠળ મેચ જીતવા પ્રયત્ન કરશે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, ભારતની પ્રથમ બેટિંગ. ભારત ચાર ફેરફારો સાથે મેદાનમાં ઉતર્યું છે. યજમાન ટીમ સીરિઝમાં 1-2થી આગળ છે.