એન્જિનિયર થયા પછી 3 વર્ષ નોકરી કરી 27 વર્ષે કંપનીના માલિક બન્યા.
એન્જિનિયર થયા પછી 3 વર્ષ નોકરી કરી 27 વર્ષે કંપનીના માલિક બન્યા.
Published on: 23rd February, 2026

27 વર્ષની ઉંમરે ભાવનગરના દીક્ષિત ડાયાણીએ સુરતમાં કંપની સ્થાપી, 40 લોકોને રોજગારી આપી યુવાનોને પ્રેરણા આપી. ટેક્નોલોજીમાં રસ હતો, સુરતમાં એન્જિનિયર થયા. નોકરી છોડી 'માઇન્ડ્રોન' નામની કંપની શરૂ કરી. નિષ્ફળતા મળી છતાં પરિવારે સાથ આપ્યો.