VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોઈ પ્રેમાનંદ મહારાજે કહ્યું આ કુદરતી પ્રકોપ 'નહીં'.
VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોઈ પ્રેમાનંદ મહારાજે કહ્યું આ કુદરતી પ્રકોપ 'નહીં'.
Published on: 09th September, 2025

Premananda Maharaj મથુરા-વૃંદાવનમાં યમુના નદીનું ભયાનક સ્વરૂપ જોવા પહોંચ્યા. યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને શહેરમાં પાણી ભરાયા છે. મંદિરો, ઘરો, ખેતરો જળમગ્ન થયા છે. પ્રેમાનંદ મહારાજે સ્ટીમર દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને શાંતિથી યમુનાના રૌદ્ર સ્વરૂપને જોયું. આ કુદરતી પ્રકોપ નહીં હોવાનું જણાવ્યું.