ગણેશ વિસર્જનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ રૂ.1.57 લાખની મત્તાની ચોરી કરી.
Published on: 08th September, 2025
Bharuch Theft Case: ગણેશ વિસર્જન દરમિયાન પરિવાર શોભાયાત્રામાં ગયું ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું. રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.57 લાખની ચોરી થઈ. ફરિયાદના આધારે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. ગોપાલચંદ્ર રાઉ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

Published on: September 08, 2025