બનાસકાંઠા: દિયોદરમાં જળબંબાકાર, થરાદમાં NDRF અને SDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી.
Published on: 08th September, 2025
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં બે દિવસમાં 7 ઇંચ વરસાદ પડ્યો. થરાદમાં NDRF અને SDRFની 1-1 ટીમ સ્ટેન્ડબાય છે. સુઈગામમાં 17 ઇંચ વરસાદથી ભાભર-સુઈગામ હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો અને મંડારાવાસ સંપર્ક વિહોણું થયું. ગામ લોકો નદી પાર કરવા મજબૂર બન્યા છે.

Published on: September 08, 2025