વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે: ઘૂંટણના દુઃખાવામાં વધારો, 40% વૃદ્ધોને ફિઝિયોથેરાપીની જરૂર.
વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે: ઘૂંટણના દુઃખાવામાં વધારો, 40% વૃદ્ધોને ફિઝિયોથેરાપીની જરૂર.
Published on: 08th September, 2025

World Physiotherapy Day 8 સપ્ટેમ્બરે ઉજવાય છે. આ વર્ષની થીમ હેલ્ધી એજિંગ છે. સરવે મુજબ, દર પાંચ વૃદ્ધોમાંથી એકને પડી જવાથી ઈજા થાય છે અને ફિઝિયોથેરાપીની જરૂર પડે છે. 60થી 70 વર્ષ બાદ વૃદ્ધાવસ્થાને લીધે શારીરિક નબળાઈ આવે છે. ગુજરાત યુનિ.ના સરવે મુજબ વૃદ્ધોમાં ધુંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું છે.