Bhuj Rain News: ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને બસ સ્ટેન્ડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા.
Published on: 08th September, 2025
કચ્છમાં સવારથી મેઘો વરસ્યો, ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, રોડ ગરકાવ થયા. ST Bus stand માં પાણી ભરાયા, વાહનો બંધ પડ્યા. ભચાઉમાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા અને પાક નષ્ટ થયો. ગુજરાતના 44 તાલુકામાં વરસાદ, જેમાં રાપરમાં 3.54 ઈંચ અને ભુજમાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો. સામખિયાળી માળિયા હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ.

Published on: September 08, 2025