** Patan Rain: સાંતલપુરમાં 40 કલાકમાં આશરે 15 ઇંચથી વધુ વરસાદ, સાંતલપુર પંથકમાં જળબંબાકાર.
Published on: 08th September, 2025
** ઉત્તર ગુજરાતમાં ડિપ્રેશન સિસ્ટમના કારણે ભારે વરસાદથી સાંતલપુરમાં 40 કલાકમાં આશરે 15 ઇંચ વરસાદ પડ્યો, જેનાથી સાંતલપુર જળબંબાકાર બન્યું છે. ધોકાવાડા, ચારણકા સહિત આસપાસના ગામો પાણીમાં ગરકાવ થયા છે. બનાસકાંઠાના સુઇ ગામમાં 16.14 ઇંચ વરસાદ પડ્યો અને સ્થિતિ વિકટ બની છે. નડાપેટ સંપર્ક વિહોણું થયું.

Published on: September 08, 2025