Google AdSense: 10 હજાર વ્યૂ માટે Google AdSense કેટલા પૈસા આપે છે તેની માહિતી.
Google AdSense: 10 હજાર વ્યૂ માટે Google AdSense કેટલા પૈસા આપે છે તેની માહિતી.
Published on: 08th September, 2025

આજના ડિજિટલ યુગમાં Google AdSense આવકનો સ્ત્રોત છે. Google AdSense 10 હજાર વ્યૂ માટે કેટલા પૈસા આપે છે તે કન્ટેન્ટની ભાષા, Viewers, જાહેરાત અને કેટેગરી પર આધાર રાખે છે. YouTube ચેનલ પર 10 હજાર વ્યૂના આશરે 300 થી 1500 રૂપિયા મળે છે. બ્લોગ્સ અથવા વેબસાઇટ્સ પર 10 હજાર પેજવ્યૂ પર 500 થી 2500 રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. કમાણી CPM અને CPC પર આધારિત છે.