ભુજમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન અસ્તવ્યસ્ત: ભારે મુશ્કેલી સર્જાઈ.
ભુજમાં ભારે વરસાદથી રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન અસ્તવ્યસ્ત: ભારે મુશ્કેલી સર્જાઈ.
Published on: 08th September, 2025

ભુજમાં 4 inch વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું. કચ્છમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું Red alert આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.