થરૂરની 'મોદી ભક્તિ' ફરી ચર્ચામાં: ટ્રમ્પના નિવેદન પર PM મોદીની પ્રશંસા કરી.
Published on: 08th September, 2025
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની 'મોદી ભક્તિ' ફરી ચર્ચામાં આવી. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથેના સંબંધો રીસેટ કરવાના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબની પ્રશંસા કરી. થરૂરે કહ્યું કે પીએમ મોદીએ તાકિદે પ્રતિક્રિયા આપી અને વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો. ટ્રમ્પે 5 સપ્ટેમ્બરે કહ્યું હતું કે આપણે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધા છે, ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે હું ટ્રમ્પની ભાવનાઓનું સન્માન કરું છું.

Published on: September 08, 2025