ચીખલીમાં ₹30.68 લાખનો દારૂ ઝડપાયો, 5,120 બોટલ સાથે બે આરોપી પકડાયા.
Published on: 08th September, 2025
ચીખલી પોલીસે 7 સપ્ટેમ્બર, 2025ના રોજ રાનકુવા પોલીસ ચોકી પાસે ટાટા LPT ટ્રકમાંથી ₹20.58 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. 5,120 બોટલ વ્હીસ્કી અને વોડકા સાથે બે આરોપી પકડાયા. ₹10 લાખની ટ્રક અને ₹10 હજારના બે મોબાઇલ ફોન પણ જપ્ત કરાયા. કુલ ₹30.68 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. દમણનો સચીન અને લેવા આવનાર સચીનનો માણસ વોન્ટેડ છે. PSI બી.સી. ગઢવી સહિતની ટીમને અભિનંદન.

Published on: September 08, 2025