ભારત પર ટેરિફ ઝીંકવાના નિર્ણયને યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીનું સમર્થન, અમેરિકાના પગલાંને યોગ્ય ઠેરવ્યું.
ભારત પર ટેરિફ ઝીંકવાના નિર્ણયને યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીનું સમર્થન, અમેરિકાના પગલાંને યોગ્ય ઠેરવ્યું.
Published on: 08th September, 2025

Ukraine War: યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ભારત પર અમેરિકા દ્વારા ટેરિફ લાદવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે જણાવ્યું કે રશિયાને તાકાત પૂરી પાડનારા દેશ વિરુદ્ધ અમેરિકાએ આકરા પગલાં લીધા છે, જે યોગ્ય છે. ચીન, રશિયા અને ભારતના વડા એક મંચ પર જોવા મળ્યા હતા. રશિયા સાથે વેપાર કરનારાઓ પર પ્રતિબંધ લાદવો જરૂરી છે.