Sarangpur News: શ્રાવણ માસમાં શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપના વાઘા એવં દિવ્ય શણગાર કરાયો.
Published on: 04th August, 2025
વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં, શ્રાવણ માસ નિમિત્તે તા.04-08-2025ના રોજ શિવસ્વરૂપના વાઘા એવં દિવ્ય શણગાર કરાયો. સવારે 5:45 કલાકે શણગાર આરતી કરવામાં આવી. તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી દિવ્ય શણગાર, ફુટ અન્નકૂટ, સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ, કૃષ્ણ જન્મોત્સવ, અને Shreenathji મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન છે. નારાયણમુની સ્વામી ભાગવત કથાનું રસપાન કરાવશે.

Published on: August 04, 2025