24 જાન્યુઆરીનું અંકફળ: અંક 2ને કાયદાકીય જીત, અંક 6 અને 9 માટે પ્રમોશનના યોગ.
24 જાન્યુઆરીનું અંકફળ: અંક 2ને કાયદાકીય જીત, અંક 6 અને 9 માટે પ્રમોશનના યોગ.
Published on: 23rd January, 2026

આજના અંકફળ મુજબ જાણો પં. મનીષ શર્મા પાસેથી તમારો દિવસ કેવો રહેશે. આવકમાં ઘટાડો અને વિવાદની શક્યતા છે, પણ નવું શીખવા મળશે. Career માં વેપાર સામાન્ય, LOVE માં પ્રસ્તાવ મળશે. Lucky number અને COLOR જાણો. હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. બાકીના અંકો માટે પણ દિવસના સારા-ખરાબ સમય, career અને LOVE લાઈફ વિશે જાણકારી આપવામાં આવી છે.