પ્રમુખ ટ્રમ્પની કેનેડા પર 100 ટકા ટેરિફ નાંખવાની ધમકી: ચીન સાથેના વેપાર કરારથી ટ્રમ્પ ભડક્યા.
પ્રમુખ ટ્રમ્પની કેનેડા પર 100 ટકા ટેરિફ નાંખવાની ધમકી: ચીન સાથેના વેપાર કરારથી ટ્રમ્પ ભડક્યા.
Published on: 25th January, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે વિખવાદ વધ્યો છે. ટ્રમ્પે કેનેડા ચીન સાથે વેપાર કરાર કરશે તો તેના પર 100 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી. ટ્રમ્પે કાર્નીને અમેરિકાના 'ગવર્નર' કહી સંબોધન કર્યું. ચીન પહેલા જ વર્ષમાં કેનેડાને ગળી જશે અને ગોલ્ડન ડોમનો વિરોધ 'ગવર્નર' કાર્નીને ભારે પડશે એવું ટ્રમ્પે જણાવ્યું.