ગીર સોમનાથમાં વીજચોરી સામે કાર્યવાહી: 25 ટીમો દ્વારા 732 જોડાણો ચકાસાયા, 209 ગેરરીતિઓ પકડાઈ અને 61.02 લાખનો દંડ ફટકારાયો.
Published on: 05th August, 2025
PGVCL જુનાગઢના અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડ અને વેરાવળના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલાના જણાવ્યા મુજબ, વીજ ચેકિંગ ડ્રાઈવમાં 25 ટીમોએ SRP અને પોલીસ સ્ટાફ સાથે મળીને વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા તાલુકાઓમાં રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડી વિસ્તારોમાં 732 વીજજોડાણો ચકાસ્યા, જેમાં 209 જોડાણોમાં ગેરરીતિઓ મળી આવી. આથી, રૂ. 61.02 લાખનો દંડ ફટકારાયો અને ભવિષ્યમાં આ ચેકિંગ ઝુંબેશ વધુ વ્યાપક બનશે.

Published on: August 05, 2025