યુપી મંત્રીનું વિવાદિત નિવેદન: પૂર પીડિતોને 'ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો'.
યુપી મંત્રીનું વિવાદિત નિવેદન: પૂર પીડિતોને 'ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો'.
Published on: 05th August, 2025

Uttar Pradeshમાં પૂર પીડિતોને મંત્રી સંજય નિષાદે કહ્યું: "ગંગા મૈયા ગંગા પુત્રોના પગ ધોવા આવે છે, હવે તમે સીધા સ્વર્ગમાં જશો." થોડા દિવસો પહેલા ઉર્જા મંત્રી અરવિંદ શર્માએ વીજળીની માંગણીઓના જવાબમાં લોકોને "જય શ્રી રામ"ના નારા લગાવ્યા હતા. ઉત્તર પ્રદેશના ૧૭ જિલ્લાઓના ૪૦૨ ગામ પૂરની ઝપેટમાં છે.