ઉ.ગુ.યુનિ. દ્વારા NEP-2020 વીકની ઉજવણી: વિવિધ સ્પર્ધાઓ સાથે NEP વીકની ઉજવણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થઈ.
ઉ.ગુ.યુનિ. દ્વારા NEP-2020 વીકની ઉજવણી: વિવિધ સ્પર્ધાઓ સાથે NEP વીકની ઉજવણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થઈ.
Published on: 05th August, 2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા NEP-2020 ના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી NEP-2020 વીકની ઉજવણી થઈ. જેમાં વિદ્યાર્થીઓ માટે એલોક્યુશન, પોસ્ટર પ્રેઝન્ટેશન, હેકાથોન, ક્વિઝ અને એસે કોમ્પિટિશન જેવી સ્પર્ધાઓ યોજાઈ. સ્કિલ ડેવલપમેન્ટ અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સિસ્ટમ જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.