જામનગરમાં Shravan મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ, ચંદ્રમોલેશ્વર અને ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખી.
જામનગરમાં Shravan મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ, ચંદ્રમોલેશ્વર અને ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખી.
Published on: 28th July, 2025

Jamnagar શહેરમાં Shravan માસમાં શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી, જ્યાં દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું. પ્રથમ સોમવારે ચંદ્રમોલેશ્વર સ્વરૂપ અને અમરનાથની ઝાંખીનો ભક્તોએ લાભ લીધો.