1 કરોડના ખર્ચે 10 હજાર સ્ક્વેર ફિટમાં મંદિરનું નિર્માણ: 45 વર્ષ બાદ મહિલા મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા.
1 કરોડના ખર્ચે 10 હજાર સ્ક્વેર ફિટમાં મંદિરનું નિર્માણ: 45 વર્ષ બાદ મહિલા મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા.
Published on: 16th December, 2025

વડોદરામાં 45 વર્ષ પછી મહિલાઓ માટેના સ્વામિનારાયણ મંદિરનું 1 કરોડના ખર્ચે 10 હજાર સ્ક્વેર ફિટમાં નવનિર્માણ થયું, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. વડતાલના ભૂદેવ ધીરેન શાસ્ત્રી દ્વારા વેદ વિદોક્ત વિધિથી પ્રાણ તત્વ પુરાયા. વડતાલના ગાદીપતિ પૂ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે હનુમાનજી અને ગણપતિજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી. એપ્રિલ 2026માં મંદિરનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ઊજવાશે.