ટાયર ફાટતા કાર ખાડામાં: બે ના મોત, બે ઘાયલ (Bogodara-Bavla Highway accident).
Published on: 08th September, 2025
બગોદરા-બાવળા Highway પર રામનગર પાટિયા પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. કાર પાણી ભરેલા ખાડામાં પડતા ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા સોલા અને સરખેજના બે યુવકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા, જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા થઈ. Police તપાસ ચાલુ.
ટાયર ફાટતા કાર ખાડામાં: બે ના મોત, બે ઘાયલ (Bogodara-Bavla Highway accident).

બગોદરા-બાવળા Highway પર રામનગર પાટિયા પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. કાર પાણી ભરેલા ખાડામાં પડતા ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા સોલા અને સરખેજના બે યુવકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા, જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા થઈ. Police તપાસ ચાલુ.
Published on: September 08, 2025