અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ: 51 બાળકોને રેસ્ક્યુ કરાયા.
Published on: 28th July, 2025
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પાસે ભીખ માંગતા 51 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ ડ્રાઇવ દરમિયાન, બાળકોના માતાપિતા જ તેમને ભિક્ષાવૃત્તિ કરાવતા હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યુ કરાયેલા બાળકોનું મેડિકલ ચેકઅપ અને કાઉન્સિલિંગ કરાયું છે. જુવેનાઇલ એક્ટ હેઠળ 43 બાળકોના માતા-પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાળકોને શિક્ષણ આપવા માટે શાળાઓમાં દાખલ કરવામાં આવશે. આ ડ્રાઇવમાં કોઈ હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ સામે આવ્યું નથી.

Published on: July 28, 2025