PM મોદીનો ગણતંત્ર દિવસ લુક: બ્રહ્મકમલ ટોપીથી શાહી હલારી પાઘડી સુધીના આકર્ષક અંદાજ.
PM મોદીનો ગણતંત્ર દિવસ લુક: બ્રહ્મકમલ ટોપીથી શાહી હલારી પાઘડી સુધીના આકર્ષક અંદાજ.
Published on: 26th January, 2026

દેશનો 77મો ગણતંત્ર દિવસ: PM મોદીના દરેક વર્ષના લુકની ચર્ચા થાય છે. 2022માં બ્રહ્મકમલ ટોપી, 2021માં હલારી પાઘડી પહેરી હતી. આ વર્ષે કર્તવ્ય પથ પરેડની થીમ વંદે માતરમ્ છે, જેમાં 30 ઝાંખીઓ 'સ્વતંત્રતાનો મંત્ર-વંદે માતરમ્, સમૃદ્ધિનો મંત્ર-આત્મનિર્ભર ભારત' પર આધારિત હશે. Air Forceના 29 એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ કરશે.