નવા સપ્તાહમાં સેન્સેક્સ 80000 થી 82500 ની વચ્ચે અથડાશે તેવી શક્યતા, બજારની નજર બજેટ પર રહેશે.
નવા સપ્તાહમાં સેન્સેક્સ 80000 થી 82500 ની વચ્ચે અથડાશે તેવી શક્યતા, બજારની નજર બજેટ પર રહેશે.
Published on: 25th January, 2026

ડોનાલ્ડ ટ્રમ્પના કારણે વૈશ્વિક બજારો ડામાડોળ છે. ઈરાન-અમેરિકા તણાવ અને આગામી બજેટને કારણે અનિશ્ચિતતાનો દોર છે. 26 જાન્યુઆરીએ બજાર બંધ રહેશે. નિફ્ટી 24555 થી 25333 અને સેન્સેક્સ 80000 થી 82500 વચ્ચે અથડાવાની શક્યતા છે. Budget પર નજર રાખવી જરૂરી છે.