ખાણોમાં અવરોધ અને પુરવઠો ઘટતા તાંબુ (કોપર) સુપરહિટ કોમોડિટી બનવાની તૈયારીમાં.
ખાણોમાં અવરોધ અને પુરવઠો ઘટતા તાંબુ (કોપર) સુપરહિટ કોમોડિટી બનવાની તૈયારીમાં.
Published on: 22nd January, 2026

વૈશ્વિક બજારોમાં સોના-ચાંદી રેકોર્ડ ઊંચાઈએ છે, પણ તાંબુ (કોપર) વધુ આકર્ષક છે. તાંબામાં તેજી પુરવઠાની મર્યાદાઓ અને વધતી જતી ઔદ્યોગિક જરૂરિયાતોને આભારી છે. ભુ-રાજકીય તણાવ અને બોન્ડ માર્કેટમાં ઉથલપાથલને લીધે સેફ હેવન માંગમાં વધારો થયો છે. કોપરની માંગ પણ વધી રહી છે.