ચાંદીની કિંમત ₹3.25 લાખને પાર અને સોનું ઑલ ટાઈમ હાઈ
ચાંદીની કિંમત ₹3.25 લાખને પાર અને સોનું ઑલ ટાઈમ હાઈ
Published on: 21st January, 2026

વૈશ્વિક બજારમાં ઉથલપાથલ અને US-Europe ટ્રેડ વોરના કારણે ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. MCX પર સોનાના ભાવમાં 2% નો વધારો નોંધાયો છે.