પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ ભાવમાં ફેરફાર?
પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ ભાવમાં ફેરફાર?
Published on: 22nd January, 2026

આજે 22 જાન્યુઆરી, 2026 ના રોજ જાહેર થયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ શહેરોમાં વધઘટ થઇ શકે છે. દિલ્હીમાં Petrolનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના શહેરોમાં ભાવ જાણવા માટે SMS કરો.