સોના-ચાંદીએ ઇતિહાસ રચ્યો: ચાંદી ₹3.13 લાખથી વધુ, સોનું ₹1.46 લાખની ટોચે.
સોના-ચાંદીએ ઇતિહાસ રચ્યો: ચાંદી ₹3.13 લાખથી વધુ, સોનું ₹1.46 લાખની ટોચે.
Published on: 20th January, 2026

ભારતીય બજાર MCX માં સોના અને ચાંદીએ રેકોર્ડ તોડ્યા. રોકાણકારોની ખરીદીથી તેજી. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ₹3.13 લાખને પાર. સોનું ₹1.46 લાખની નવી સપાટીએ પહોંચ્યું.