સોનું રૂ.160000, ચાંદી રૂ.334300, પ્લેટીનમમાં તેજી: ભાવ રૂ.80000
સોનું રૂ.160000, ચાંદી રૂ.334300, પ્લેટીનમમાં તેજી: ભાવ રૂ.80000
Published on: 22nd January, 2026

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં અને ટ્રમ્પના નિવેદનોથી અજંપા વચ્ચે, વિશ્વ બજારમાં સોનામાં સેફ-હેવન બાઈંગ વધતા વૈશ્વિક સોનું 4900 DOLLAR નજીક. ડોલર સામે રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ COST વધતા ભારતના સોના-ચાંદી બજારોમાં ભાવમાં આગેકૂચ. સોનાના ભાવ ત્રણ દિવસમાં રૂ.14 હજાર જ્યારે ચાંદીના રૂ.45 હજાર ઉછળ્યા.