શેરોમાં ધૂમ વેચવાલી: સેન્સેક્સમાં ૧૦૬૬ પોઈન્ટનું ગાબડું પડ્યું, વૈશ્વિક યુદ્ધના ભણકારાથી બજાર તૂટ્યું.
શેરોમાં ધૂમ વેચવાલી: સેન્સેક્સમાં ૧૦૬૬ પોઈન્ટનું ગાબડું પડ્યું, વૈશ્વિક યુદ્ધના ભણકારાથી બજાર તૂટ્યું.
Published on: 21st January, 2026

વિશ્વ યુદ્ધના ભયથી વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં પણ અંધાધૂંધ વેચવાલી થઈ. ટ્રમ્પના ટેરિફ અને અન્ય પગલાંથી કટોકટી સર્જાઈ, જેથી રોકાણકારોએ સોનામાં ખરીદી કરી. કેપિટલ ગુડ્ઝ, ઓટો, ફાર્મા, બેન્કિંગ, IT અને મેટલ શેરોમાં ગાબડાં પડ્યા. સેન્સેક્સ 1065 પોઈન્ટ ઘટ્યો.