પેન્શન માટે જીવન પ્રમાણપત્ર ઘરે મેળવો: સરળ અને સુવિધાજનક વિકલ્પ
પેન્શન માટે જીવન પ્રમાણપત્ર ઘરે મેળવો: સરળ અને સુવિધાજનક વિકલ્પ
Published on: 21st January, 2026

ભારતમાં EPFO પેન્શનનું મેનેજમેન્ટ કરે છે. પેન્શનધારકોને પેન્શન મળતું રહે તે માટે બેંકમાં જઈને હયાત હોવાની ખાતરી આપવી પડે છે. પરંતુ હવે EPFOએ સ્માર્ટફોનથી રૂબરૂ મુલાકાત વિના પ્રમાણપત્ર મેળવવાની વ્યવસ્થા કરી છે, જે senior citizens માટે ખૂબ જ ઉપયોગી છે.