સોનું રૂ. 1,55,000: નવો ઇતિહાસ અને ચાંદી રૂ. 3,23,000 સુધી પહોંચી.
સોનું રૂ. 1,55,000: નવો ઇતિહાસ અને ચાંદી રૂ. 3,23,000 સુધી પહોંચી.
Published on: 21st January, 2026

ગ્રીનલેન્ડના મુદ્દે US અને યુરોપ વચ્ચે તણાવ વધતા અને ડોલર ઘટતા સોનામાં રોકાણ વધ્યું. દિલ્હી બુલિયન બજારમાં ચાંદી રૂ. 3.23 લાખની નવી સપાટીએ પહોંચી. અમદાવાદમાં સોનું રૂ. 6500 ઉછળીને નવી ઉંચાઈએ પહોંચ્યું. Global માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી.