સેન્સેક્સમાં ઘટાડો: 82,000 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં પણ ઘટાડો; રિયલ એસ્ટેટ અને IT શેરમાં વેચવાલી.
સેન્સેક્સમાં ઘટાડો: 82,000 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં પણ ઘટાડો; રિયલ એસ્ટેટ અને IT શેરમાં વેચવાલી.
Published on: 21st January, 2026

આજે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ ઘટી 82,000 પર, નિફ્ટી 30 પોઈન્ટ ઘટી 25,200 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 14 શેરમાં તેજી, 16માં ઘટાડો, બેન્કિંગ અને ઓટો શેરોમાં તેજી, મીડિયા, રિયલ્ટી અને IT શેરોમાં વેચવાલી છે. FII દ્વારા ₹2,191 કરોડના શેર વેચાયા. Shadowfax Technologies IPOમાં રોકાણનો આજે બીજો દિવસ છે.