Patan: રાધનપુરમાં રખડતાં ઢોરથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રસ્ત: નગરજનોની પાલિકા સામે રજૂઆત.
Published on: 14th August, 2025
રાધનપુરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો, હાઈવે અને બજારમાં અડિંગો જમાવી બેઠા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન છે. Nagarpalikaમાં રજૂઆત છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ઢોરના હુમલાથી જાનહાનીના બનાવો બનવાની શક્યતા છે, જેથી તાત્કાલિક ઢોરને પકડવાની માંગણી ઉઠી છે. રખડતા ઢોર યુધ્ધે ચડતા હોવાથી અકસ્માતો થયા છે, જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

Published on: August 14, 2025