તોલાણી લો કોલેજ દ્વારા કાનૂની જાગૃતતા કૅમ્પ: સાયબર ક્રાઇમ, ઘરેલું હિંસા જેવા કાયદાઓથી લોકોને જાગૃત કરાયા.
Published on: 14th August, 2025
તોલાણી મોટવાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લો કોલેજ દ્વારા પંચાયત ભવન, સંઘડ ગામમાં કાનૂની જાગૃતતા કૅમ્પ યોજાયો. જેમાં સાઇબર ક્રાઇમ, ગ્રાહક સુરક્ષા, ઘરેલું હિંસા, NDPS એક્ટ જેવા કાયદાઓ અને જાહેર પુસ્તકાલયના મહત્વ વિશે માહિતી અપાઈ. ડો. મનીષા ગજ્જર, ડો. શર્મિલેસ ત્રિવેદી અને ડો. અલકા ગજ્જરે સંકલન કર્યું. લો કોલેજના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. તલાટી અને સરપંચે સહકાર આપ્યો.

Published on: August 14, 2025