સોમનાથમાં ગેરકાયદે ખનીજ વહન કાર્યવાહી: કોડીનાર, તાલાલા અને વેરાવળમાં 6 વાહનો પકડાયા, કુલ રૂ. 6.53 લાખનો દંડ વસૂલાયો.
સોમનાથમાં ગેરકાયદે ખનીજ વહન કાર્યવાહી: કોડીનાર, તાલાલા અને વેરાવળમાં 6 વાહનો પકડાયા, કુલ રૂ. 6.53 લાખનો દંડ વસૂલાયો.
Published on: 14th August, 2025

સોમનાથ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. કોડીનાર, તાલાલા અને વેરાવળમાં ચેકિંગ દરમિયાન રેતી અને રોયલ્ટી પાસ વગરના કુલ 6 વાહનો પકડાયા. કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કુલ રૂ. 6.53 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.