સુરેન્દ્રનગરમાં પાંચ નરાધમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું: પતિની ફરિયાદથી ચકચાર.
Published on: 14th August, 2025
સુરેન્દ્રનગરના ST બસ સ્ટેશન રોડ પર મહિલાની લાશ મળી, પતિએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. પ્રકાશ પરમાર સહિત પાંચે કથિત રીતે ગુનામાં સંડોવાયેલા છે. પોલીસે તપાસ શરૂ કરી, જેમાં ફોરેન્સિક PM રીપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેના આધારે હત્યાની કલમ ઉમેરાઈ શકે છે.

Published on: August 14, 2025