જામનગરની St. Xavier's Schoolને LC આપવા બદલ ₹10,000નો દંડ.
Published on: 14th August, 2025
જામનગરની St. Xavier's Schoolને UKGના વિદ્યાર્થીને ગેરકાયદેસર LC આપવા બદલ ₹10,000નો દંડ થયો. વાલીની ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સુનાવણી કરી. શાળાએ RTE એક્ટનું ઉલ્લંઘન કર્યું. શિક્ષણ વિભાગે Show-cause notice પણ ફટકારી હતી. વાલીની મંજૂરી વિના LC આપવું નિયમ વિરુદ્ધ છે. આ નિર્ણય સામે શાળા શિક્ષણ વિભાગમાં અપીલ કરી શકે છે.

Published on: August 14, 2025