અંગત ફોટા મોકલી સગાઈ તોડાવી: પૂર્વ પતિની કરતૂત, પહેલી પત્ની-બાળકોની જાણ થતા યુવતીએ લીધા હતા છૂટાછેડા.
Published on: 14th August, 2025
અમદાવાદમાં યુવતીના અંગત ફોટા પૂર્વ પતિએ મંગેતરને મોકલતા સગાઈ તૂટી. 2018માં પ્રેમલગ્ન બાદ પતિના બાળકોની જાણ થતા છૂટાછેડા લીધા હતા. 2023માં સગાઈ થઈ, પરંતુ પૂર્વ પતિએ અંગત પળોના PHOTOS મોકલી સંબંધ તોડાવ્યો. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Published on: August 14, 2025