સપ્ટેમ્બર ટેરો રાશિફળ: મિથુન, મકરને ફળ, કર્કને નિર્ણયમાં તકલીફ.
સપ્ટેમ્બર ટેરો રાશિફળ: મિથુન, મકરને ફળ, કર્કને નિર્ણયમાં તકલીફ.
Published on: 01st September, 2025

એસ્ટ્રોલોજર ડૉ. બબીના પાસેથી જાણો સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ. મેષ: THE DEVIL કાર્ડ ખરાબ ટેવો છોડવા અને આંતરિક શક્તિ ઓળખવા કહે છે. વૃષભ: KING OF CUPS આત્મવિશ્વાસ વધારશે. મિથુન: THREE OF WANDS પ્રયત્નો ફળશે. કર્ક: THE MOON મૂંઝવણ અને નિર્ણય લેવામાં તકલીફ રહેશે. સિંહ: FOUR OF CUPS સ્વ-વિશ્લેષણ અને ઇચ્છાઓ પર ધ્યાન આપો. કન્યા: KING OF WANDS નેતૃત્વ અને આત્મવિશ્વાસ વધારશે. તુલા: EIGHT OF SWORDS માનસિક સ્થિતિને નિયંત્રિત કરો. વૃશ્ચિક: THE HERMIT આંતરિક શાંતિ જાળવો. ધન: FOUR OF PENTACLES નાણાકીય બાબતોમાં સુરક્ષા રાખો. મકર: FOUR OF WANDS જીવનમાં સંવાદિતા જાળવો. કુંભ: TWO OF CUPS સંબંધોમાં સુમેળ અને સહકાર વધારશે. મીન: THE HERMIT આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિ જાળવો.