પંજાબ-હરિયાણામાં પૂર, દિલ્હીમાં યમુનાનાં પાણી, હિમાચલમાં ભૂસ્ખલન; 48નાં મોત અને સ્કૂલોમાં રજાઓ લંબાવાઈ.
Published on: 04th September, 2025
પંજાબના 23 જિલ્લા પૂરગ્રસ્ત, 3.55 લાખ લોકો પ્રભાવિત, શાળાઓમાં રજાઓ લંબાવાઈ, 37 લોકોનાં મોત. હરિયાણામાં 11 લોકોનાં મોત, શાળાઓ બંધ. દિલ્હીમાં યમુના ખતરનાક સપાટીએ, ફ્લાયઓવર તૂટ્યો. હિમાચલમાં ભૂસ્ખલન, NDRF જવાન બચાવાયો.
પંજાબ-હરિયાણામાં પૂર, દિલ્હીમાં યમુનાનાં પાણી, હિમાચલમાં ભૂસ્ખલન; 48નાં મોત અને સ્કૂલોમાં રજાઓ લંબાવાઈ.

પંજાબના 23 જિલ્લા પૂરગ્રસ્ત, 3.55 લાખ લોકો પ્રભાવિત, શાળાઓમાં રજાઓ લંબાવાઈ, 37 લોકોનાં મોત. હરિયાણામાં 11 લોકોનાં મોત, શાળાઓ બંધ. દિલ્હીમાં યમુના ખતરનાક સપાટીએ, ફ્લાયઓવર તૂટ્યો. હિમાચલમાં ભૂસ્ખલન, NDRF જવાન બચાવાયો.
Published on: September 04, 2025