ગૌરવની ક્ષણ: શિવમ પટેલ અને બ્રિન્દા ગોહેલની Google Student Ambassador તરીકે પસંદગી થતા કોલેજનું નામ રોશન.
ગૌરવની ક્ષણ: શિવમ પટેલ અને બ્રિન્દા ગોહેલની Google Student Ambassador તરીકે પસંદગી થતા કોલેજનું નામ રોશન.
Published on: 08th September, 2025

શાંતિલાલ શાહ કોલેજના શિવમ પટેલ અને બ્રિન્દા ગોહેલ Google Student Ambassador તરીકે પસંદ થયા. આ IT વિભાગના વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે જ્ઞાન મેળવવા અને ગ્લોબલ સ્તરે કામ કરવાની તક મળશે. Google ની નવી ટેકનોલોજી, વર્કશોપ અને events માં ભાગ લેવાની તક મળશે. આ પસંદગીથી કોલેજ અને ભાવનગરનું ગૌરવ વધ્યું છે.