જમ્મુ કાશ્મીર: 3000થી વધુ કબરો શું આતંકવાદીઓની છે? રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો.
Published on: 08th September, 2025
કાશ્મીરની એક NGOના સ્ટડીમાં 4,056 નિશાન વગરની કબરોમાંથી 90%થી વધુ કબરો વિદેશી અને સ્થાનિક આતંકવાદીઓની હોવાનો ખુલાસો થયો છે. NGO સેવ યુથ સેવ ફ્યુચર ફાઉન્ડેશન (SYSFF)એ આ અભ્યાસ કર્યો છે. રિપોર્ટનું નામ સચ કા પરદાફાશ છે. સર્વેમાં બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરામાં અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં સ્થિત 373 કબ્રસ્તાનોનો સર્વે કરાયો. સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા વિદેશી આતંકવાદીઓની 2,493 કબરો મળી આવી છે.

Published on: September 08, 2025