Kheda News: ઉપરવાસમાં ભારે વરસાદથી વણાકબોરી વિયરમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, ગ્રામજનોને એલર્ટ કરાયા.
Published on: 05th September, 2025
ખેડામાં ભારે વરસાદને લીધે વણાકબોરી વિયરમાંથી 3.25 લાખ ક્યુસેક પાણી છોડાયું. Rule level કરતા પાણી વધતા આ નિર્ણય લેવાયો. કલેકટરે આસપાસના ગામોને એલર્ટ કર્યા અને નદી કિનારાથી દૂર રહેવા જણાવ્યું. માતરમાં ફૂડ પોઈઝનિંગના કારણે 25 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા, તપાસના આદેશ અપાયા, તહેવારોમાં લોકોને હાલાકી.

Published on: September 05, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025