Cheque રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણીથી કેસનો નિકાલ થશે.
Cheque રિટર્ન થાય તો તાત્કાલિક ઓનલાઈન ચૂકવણીથી કેસનો નિકાલ થશે.
Published on: 07th February, 2026

Cheque બાઉન્સ કેસોના ઝડપી નિકાલ માટે નવી પહેલ રૂપે, ગુજરાતની 25 કોર્ટમાં Negotiable Instrument Act કલમ-138 હેઠળ ઓનલાઈન ચૂકવણીની સિસ્ટમ અમલી બની છે. આ પદ્ધતિથી Cheque રિટર્ન કેસોના ભરાવાને ઘટાડીને ઝડપી ન્યાય મળશે. અમદાવાદની Cheque રિટર્ન કોર્ટમાં આ નવી સિસ્ટમ સૌપ્રથમ લાગુ કરાઈ છે.