જૂનાગઢ મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ ST Division દ્વારા 30 EXTRA બસો દોડાવાશે.
જૂનાગઢ મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ ST Division દ્વારા 30 EXTRA બસો દોડાવાશે.
Published on: 07th February, 2026

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રથી લાખો લોકો ભાગ લેશે. મુસાફરોની ભીડને પહોંચી વળવા Rajkot ST વિભાગે 9 ડેપો પરથી Junagadh માટે કુલ 30 EXTRA બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ બસ સેવા 11 જૂનથી 15 જૂન સુધી કાર્યરત રહેશે, જેનાથી યાત્રાળુઓને સરળતા રહેશે.