કોડીનાર નજીક સિંહનું વીજ કરંટથી મોત, લીમખેડામાં દીપડાનું અજાણ્યા વાહનથી મોત: ગુજરાતમાં વન્યજીવો પર સંકટ.
કોડીનાર નજીક સિંહનું વીજ કરંટથી મોત, લીમખેડામાં દીપડાનું અજાણ્યા વાહનથી મોત: ગુજરાતમાં વન્યજીવો પર સંકટ.
Published on: 07th February, 2026

ગીર સોમનાથમાં ગેરકાયદેસર વીજ જોડાણથી સિંહનું કરૂણ મોત થયું, આરોપી જેલભેગો થયો. દાહોદમાં હાઈવે પર અજાણ્યા વાહને દીપડાને કચડી નાખ્યો. આ ઘટનાઓ વન્યજીવોની સુરક્ષા પર સવાલ ઉભા કરે છે. શું વન વિભાગનું patrolling માત્ર કાગળ પર છે? અમરેલીમાં કૂવામાં પડવાથી સિંહનું મોત અને ભાવનગર-સોમનાથ હાઈવે પર કાર અડફેટે સિંહણનું મોત થયું.