ડાંગરવા સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે.
ડાંગરવા સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે.
Published on: 07th February, 2026

રેલ મુસાફરોને વિનંતી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા ફેરફારો ધ્યાનમાં લે. 08.02.2026 ની 20959/20960 વલસાડ-વડનગર EXPRESS ગાંધીનગર કેપિટલ-વડનગર વચ્ચે રદ્દ. 07.02.2026 ની 19032 યોગનગરી ઋષિકેશ-સાબરમતી EXPRESS મહેસાણા-કટોસણ રોડ-કલોલના રસ્તે ચાલશે. 07.02.2026 ની 19412 દૌલતપુર ચોક-સાબરમતી EXPRESS મહેસાણા-કટોસણ રોડ- કલોલના રસ્તે ચાલશે. અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.